લુણાવાડા: જિલ્લાના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલ ndps ના ગુનાના મુદ્દામાલ ને દહેજ ખાતે નાશ કરવામાં આવ્યો
Lunawada, Mahisagar | Sep 9, 2025
મહીસાગર જિલ્લામાં એનડીપીએસના 13 ગુનામાં કબજે કરાયેલ નાર્કોટિક્સ નો મુદ્દામાલ વજન 1000 કિલોગ્રામ કિંમત રૂપિયા 85,88,450...