અમદાવાદ શહેર: NHSRCL-SRFDCL વચ્ચે બેઠક,બુલેટ ટ્રેનના પિલ્લર માટે સાબરમતી રિવરફ્રન્ટ પર ટ્રાફિક ડાયવર્ઝન હજી નહી કરાયું
NHSRCL-SRFDCL વચ્ચે બેઠક: બુલેટ ટ્રેનના પિલ્લર માટે સાબરમતી રિવરફ્રન્ટ પર ટ્રાફિક ડાયવર્ઝન હજી નહી, 100 મીટર બંધ કરી નવો રોડ કરવા અંગે વિચારણા અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સાબરમતી નદી પર બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. શાહીબાગ સાબરમતી રિવરફ્રન્ટ પર રેલવે ઓવરબ્રિજની પાસે જ બ્રિજ બનાવવાની હવે શરૂઆત કરવામાં આવનાર છે ત્યારે સાબરમત..