પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એક ગામમાં સગીર વયની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવા બદલ વાગડોદ પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જયશજી ગૌપાળજી, રહેવાસી વાણા, તાલુકો સરસ્વતી, અને એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, જયશજી ગૌપાળજીએ ભોગ બનનાર બાળકીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી હતી. ત્યારબાદ દુષ્કર્મ આચરવાના ઈરાદે તેને તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો.સગીરા માત્ર 12 વર્ષની છે મ