ખંભાત: ઉંદેલના સોનારીયા વિસ્તારમાં સરપંચના હસ્તે નવીન પાણીના બોર સહીત પંપીંગ મશીનરી લોકાર્પણ કરાતા પાણીની સમસ્યા હલ થઇ
Khambhat, Anand | Aug 19, 2025
છેલ્લા ઘણા વર્ષોથી ખંભાતના ઉંદેલ ગામે સોનારીયા વિસ્તારના રહીશો પીવાના પાણીની સમસ્યાને લઈ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા...