Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

નડિયાદ: ડભાણ રોડ પર કલેકટર કચેરીના મુખ્ય ગેટ પાસે જ મોટા ભૂવા પડ્યા

Nadiad City, Kheda | Jun 2, 2026
ડભાણ રોડ પર હાલમાં ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે કલેકટર કચેરીના મુખ્ય ગેટ પાસે જ મોટા ભૂવાઓ પડી ગયા હતા. આ ભૂવાઓને કારણે કચેરીએ આવતા-જતા અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નડિયાદ: ડભાણ રોડ પર કલેકટર કચેરીના મુખ્ય ગેટ પાસે જ મોટા ભૂવા પડ્યા - Nadiad City News