Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: કમોસમી વરસાદની આગાહી વચ્ચે તળાજા APMCની ખેડૂતોને મહત્વની સૂચના

Talaja, Bhavnagar | May 19, 2026
તળાજા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતભાઈઓ, વેપારીઓ અને કમિશન એજન્ટો માટે મહત્વપૂર્ણ જાહેર જાણ બહાર પાડવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તારીખ 19 મે થી 30 મે 2026 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા બજાર સમિતિએ યાર્ડમાં જણસીઓ લાવતા ખેડૂતોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે. બજાર સમિતિના જણાવ્યા મુજબ યાર્ડમાં શેડ ભરાઈ જતા ઘણી જણસીઓ ખુલ્લા મેદાનમાં ઉતારવામાં આવે છે. તેથી ખેડૂતોએ વાતાવરણની સ્થિતિ ધ્યાનમાં રાખીને જ માલ લાવવો તેમજ પોત