સંતરામપુર: નાસતા ફરતા આરોપીને મહીસાગર પેરોલ ફલો શાખા દ્વારા વિરણીયા ચોકડી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો
Santrampur, Mahisagar | Aug 22, 2025
મહિસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુનાનો નાસ્તો ફરતો આરોપી અજયભાઈ એ અમદાવાદથી વિરણીયા ચોકડી ખાતે...