આણંદ શહેર: અક્ષરફાર્મ ખાતે રજત જયંતિ મહોત્સવને લઈને તૈયારીઓ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
આણંદ શહેરમાં મંદિરના રજત જયંતિ મહોત્સવને લઈને અક્ષર ફાર્મ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈને તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે.ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રજત જયંતિ મહોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે.