લુણાવાડા: માછીયાના મુવાડા ગામે મુખ્ય માર્ગ તેમજ ખેતરોમાં પાણી ભરાયા ઘટનાની જાણ થતા ધારાસભ્ય પહોંચ્યા
Lunawada, Mahisagar | Aug 21, 2025
મહીસાગર જિલ્લામાં જે ભારે વરસાદ વરસ્યો તેના કારણે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માછીયાના મુવાડા થી રાબડીયા તરફ જતા...