ધાનેરા: ધાનેરા વિધુતબોર્ડની બાજુમાં વીજ ડીપી બ્લાસ્ટ લોકોમાં ભયનો માહોલ.
ધાનેરામાં વિધુતબોર્ડની બાજુમાં વીજ ડીપી બ્લાસ્ટ થયો હતો જેરી તેલ ધોલાઈ જતા એક વાહન આગની લપેટમાં આવ્યું. જોકે લોકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી. પછી લોકોએ હાશકારો અનુભવ કર્યો.