જામનગર શહેરમાં મોહર્રમના પવિત્ર તહેવાર નીમીતે ચાંદીના તાજીયાના દર્શન કરવા આવેલ જામનગર શહેર કોંગ્રેસ પરીવાર જેમા શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા, વિરોધ પક્ષ નેતા ધવલ નંદા, મહીપાલસિંહ,સહારાબેન મકવાણા સહિત કોંગ્રેસ પરીવારના સભ્યોએ તાજીયાના દર્શન કર્યા હતા.