બારડોલી: માત્ર ગણેશોત્સવ નહી પરંતુ15 વર્ષથી અનેક લોક સેવાના કામો કરતી જય કેસરકુંજ રેસીડેન્સી, મહિલાઓને કેન્સરથી બચવા રસીનું આયોજન
Bardoli, Surat | Sep 1, 2025
ગણેશોત્સવ દરમિયાન 71 વર્ષથી મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત બારડોલી સાર્વજનિક મહિલા મંડળના સહયોગથી મહિલાઓમાં થતા ગર્ભાશયના...