દેવગઢબારીયા: સેવનીયા ખાતેથી સાગટાળા પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો
આજે તારીખ 05/11/2025 બુધવારના રોજ બપોરે 2 કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડયો. છેલ્લા દોઢ વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.