રાજકોટ: બહુમાળી ભવનચોક ખાતે 'હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ'ના સભ્યો દ્વારા 8 સપ્ટેમ્બરથી હેલ્મેટની અમલવારીના કાયદાનો વિરોધ કરાયો
Rajkot, Rajkot | Sep 5, 2025
આગામી તારીખ 8 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટની અમલવારીના વિરોધમાં જાગૃત નાગરિકો દ્વારા આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ...