હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે સ્મશાન ઘાટ માં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા સંતવાણી કાર્યક્રમમાં ભજન કીર્તન પણ રજૂ કરવામાં આવ્યા હતા રાત્રે 9:00 કલાકે આ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે ગામના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો