કરજણ: ભારે વરસાદના કારણે કરજણ ડેમમાં 70% પાણી વોર્નિંગ સ્ટેજ પર પહોંચતા 1736 ક્યુસેક્પાણી છોડવામાં આવ્યું
Karjan, Vadodara | Aug 21, 2025
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરાતા વોર્નિંગ સ્ટેજ પર પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ ડેમ 70% ભરાઈ ગયો છે જળ...