દસાડા તાલુકાના સડલા ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી અને રેતીનું બેફામ ખનન થતું હોય અને સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં હોવાના કથિત આક્ષેપો પરબતભાઈ રબારી દ્વારા લગાવવામાં આવ્યા છે થોડા સમય પહેલા ખારાઘોડા ગામે બેફામ ખનન થતા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આ બાબતે હવે તંત્ર શુ પગલાં લેશે તે જોવું રહ્યું ત્યારે માટી રેતીની ખનનના કથિત આક્ષેપો બાબતે પબ્લિક એપ કોઈ પુષ્ટિ કરતું નથી...