પેટલાદ: પરમાણીયા તળાવના બ્યુટીફિકેશન બાદ ગણતરીના મહિનામાં જંગલી વનસ્પતિ ઊગી નીકળી,ભાજપ શાસિત નગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા
Petlad, Anand | Nov 6, 2025 પેટલાદ શહેરમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પરમાણીયા તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું અને નબળી કામગીરીને લઈને પ્લાસ્ટર ઉપર પણ જંગલી ઘાસ અને વનસ્પતિ ઊગી નીકળ્યા છે. ભાજપ શાસિત પેટલાદ નગરપાલિકાની તળાવ બેટીફિકેશનની કામગીરી બાદ જંગલી ઘાસ અને વનસ્પતિ ઊગી નીકળતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.