ભુજ: 'રોમિયોગીરી'ની શંકામાં બે યુવકને તાલિબાની સજા મુદ્દે ખાવડા પોલીસે 5 આરોપીને ગણતરી કલાકોમાં ઝડપી પાડ્યા : SOG PI
Bhuj, Kutch | Nov 3, 2025 'રોમિયોગીરી'ની શંકામાં બે યુવકોને તાલિબાની સજા નો મામલો: બે ભાઈને માથાનું મુંડન કરી, અર્ધ મૂછો કાપી અને ગુદાના ભાગે મરચું નાખી નિર્દયતાથી માર મારનાર આરોપી ની સરભરા કરતી ખાવડા પોલીસ