પાલીતાણા: તાલુકામાં હેલ્થ વિભાગની જુદા જુદા વિસ્તારોમાં ટોબેકો રેડ, 6 દુકાનો પર કાર્યવાહી
આજે પાલીતાણા તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિપક મકવાણા તથા તાલુકા હેલ્થ ઓફિસની ટીમ દીપકભાઈ, સિરાજભાઈ અને અન્ય સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાં ટોબેકો રેડ કરવામાં આવી હતી. કુલ 6 દુકાનોમાં થયેલી ચકાસણી દરમ્યાન નિયમ ભંગના કેસોમાં મળી કુલ રૂ. 2700નો દંડ ફટકારવામાં આવ્યો હતો.