Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

વાંસદા: ખાટાઆંબા ગામ ખાતે ડુંગર ઉપર આદિવાસી પરંપરા અનુસાર દેવીપૂજા નું નૃત્ય કરાયું

Bansda, Navsari | Jul 31, 2025
વાંસદા તાલુકાનું ખાટા અંબા ગામ કે જે આદિવાસી વિસ્તાર છે. આ આદિવાસી વિસ્તારમાં જે ડુંગર ઉપર દેવીપૂજા નૃત્ય કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આદિવાસી વિસ્તારની જે પરંપરા છે આ પરંપરા વિસરાય નહિ તે માટે આ નૃત્ય યોજાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ જોડાયા હતા.
વાંસદા: ખાટાઆંબા ગામ ખાતે ડુંગર ઉપર આદિવાસી પરંપરા અનુસાર દેવીપૂજા નું નૃત્ય કરાયું - Bansda News