પોશીના: અંબાજી માર્ગ પર ઈકો કાર ને નડ્યો અકસ્માત
આજે 5 વાગે મળતી માહિતી મુજબ પ્રાપ્ત વિગતો અનુસાર અંબાજી સ્ટેટ હાઇવે રોડ ઉપર એક ઈકો કાર ચાલકને અકસ્માત નડ્યો હતો ત્યારે તાલુકાના ગણવા ગામના ઇકો ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર નાળામાં ખાબકી હતી.ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.