રાજકોટ પશ્ચિમ: ગુરુપ્રસાદ ચોકમાં આર.કે. યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ ભરેલી બસમાં આગ, ડ્રાઇવરની સમય સૂચકતાને લઈને મોટી દુર્ઘટના ટળી
Rajkot West, Rajkot | Sep 1, 2025
આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ ગુરુ પ્રસાદ ચોકમાં આરકે યુનિવર્સિટીની બસમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડને...