આણંદ શહેર: ગામડી ત્રિકમનગર ટાવર વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયા કાર્યવાહી કરાઈ
આણંદ શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ગામડી ત્રિકમનગર ટાવર નજીકથી વિદેશી દારૂના ક્વાટરીયા ઝડપી પાડ્યા હતા. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.