જસદણ: વનાળા નદીમાં સૌની યોજનાનું નર્મદાનું પાણી છોડવામાં આવ્યું
Jasdan, Rajkot | Apr 4, 2025 જસદણ વનાળા ના નદીમાં સૌની યોજના માંથી નર્મદાના નિર્ નદીમાં છોડવામાં આવ્યા તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી ખેડૂતોએ કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા નો આભાર માન્યો હતો