મહુવા: મહુવામાં હથિયાર બંધીનો ભંગ: તલવાર અને છરી સાથે ત્રણ શખ્સ ઝડપાયા
તા. ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ સવારે પેટ્રોલિંગ દરમિયાન જનતા પ્લોટ વિસ્તારમાં માસુમભાઈની વાડી પાસે શંકાસ્પદ હાલતમાં ત્રણ વ્યક્તિઓ જોવા મળ્યા હતા. પોલીસને જોઈ ત્રણેય શખ્સ ભાગવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પ્રથમ આરોપી ગોપાલભાઈ ચીમનભાઈ સોલંકી પાસેથી લોખંડની તલવાર મળી આવી હતી. જ્યારે બીજા આરોપી વિવેકભાઈ ચીમનભાઈ સોલ