સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અટકાવવા ચેકીંગ કાર્યવાહી કરવા જતાં નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ પર ખનીજ માફિયાઓ દ્વારા અવારનવાર હુમલો કરવાના બનાવો બનતાં સુરેન્દ્રનગર જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.