ભચાઉ: ભચાઉ નજીક આવેલ જેગવાર કંપનીની બહાર લેબરો દ્વારા વિરોધ પ્રદર્શન
Bhachau, Kutch | Sep 27, 2025 ભચાઉ નજીક આવેલ જેગવાર કંપનીની બહાર લેબરો દ્વારા વિરોધ કંપની દ્વારા લેબરોને સસ્પેન્ડ કરાતા કંપની બહાર વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં લેબરોએ કામ બંધ રાખીને વિરોધ કર્યો