સાણંદ: ચાંગોદર વિસ્તારમાં મેફેડ્રોન ટ્રક સાથે એક્સ અક્ષ જળવાયો
અમદાવાદ શહેરમાં વધતા ડ્રગ્સ દૂષણ વચ્ચે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો... ચાંગોદર વિસ્તારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આરોપી નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલ જમીન માલિક હોવા છતાં રાતોરાત અમીર બનવાની ઘેલછામાં અને ઝડપી પૈસા કમાવાની લાલચમાં ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયો... અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમ