સુરતમાં પાણીની ટાંકી તૂટી પડવા મામલે મનીશ દોશીએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે સુરતમાં ભ્રષ્ટાચારની ટાંકી તૂટી પડી.અરેઠના તડકેશ્વર ગામે બની હતી ટાંકી.કરોડોના ખર્ચે બનેલી ટાંકી ધરાશાયી થઇ.ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ.કોંગ્રેસે બનાવેલી ટાંકી તોડવા માટે JCBની જરૂર પડી.ટાંકી બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થાય.