લીંબડી ના પોલીસ સ્ટેશને થી 5 જાન્યુ બપોરે 12 કલાકે નોંધાયેલી ફરિયાદ માં થી પ્રાપ્ત થતી વિગતો મુજબ શિયાણી ના પોપટભાઈ વાઘાભાઇ વેગડ જેઓ બાઇક લઇ લીંબડી તરફ જતા હતા ત્યારે ઘાઘરેટિયા ભલગામડા વચ્ચે GJ 04 EE 4059 નંબર ની અલ્ટો કાર ચાલકે બાઇક સવાર ને અડફેટે લેતા પોપટભાઈ ને માથાના ભાગે હેમરેજ જેવી ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.