બોટાદમાં ઝવેરી જીન ખાતે જિલ્લા ભાજપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ ઉપસ્થિત રહ્યા
Botad City, Botad | Sep 25, 2025
બોટાદ શહેરમાં ઝવેરી જીન ખાતે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત નમો નવરાત્રી મહોત્સવમાં ફેમસ સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના ફેમસ જેઠાલાલ ખાસ ઉપસ્થિત રહ્યા તેઓને નિહાળવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ આ સમયે ખાસ હાજર રહ્યા હતા જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના ફેમસ જેઠાલાલ એ પ્રસંગિક ઉદબોધન પણ કર્યુ હતુ.