ભરૂચ: પાટીદાર પંચની વાડી ખાતે ઝાડેશ્વરની 3 ટીપી સ્કીમમાં ઓનર્સ મિટિંગ મળી #jansamasya
ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલાપમેન્ટ ઓથોરિટીટી.બૌડા દ્વારા ટાઉન પ્લાનિંગમાં અગાઉ ઝાડેશ્વરની 18 એ અને બી બે સ્કીમની ઓનર્સ મિટિંગ દોઢ વર્ષ પહેલા યોજાઇ હતી. ત્યારબાદ આજે 18 સી ની ઓનસ મિટિંગ ઝાડેશ્વર પાટીદાર પંચની વાડીમાં મળી.ઝાડેશ્વર ની 3 ટી પી સ્કીમ આવવાથી લોકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા સાથે પોહળા રસ્તા, ડ્રેનેજ, પીવાનું પાણી, બગીચા, શાળા, હોસ્પિટલો મળશે.