માંગરોળ: માંગરોળના ચંદવાણા ખાતે તાલુકા કક્ષાનો સ્વચ્છતા હી સેવા પખવાડિયા નો પ્રારંભ કરાવતા મા.મામલતદાર માંગરોળ
માંગરોળના ચંદવાણા ખાતે તાલુકા કક્ષાનો સ્વચ્છતા હી સેવા પખવાડિયા નો પ્રારંભ કરાવતા મા.મામલતદાર માંગરોળ ચંદવાણા ખાતે સરકારશ્રીની સ્વચ્છતા હી સેવા પખવાડિયા નો પ્રારંભ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સામુહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજરોજ માંગરોળ તાલુકાના ચંદવાણા ખાતે સરકારશ્રીની સ્વચ્છતા હી સેવા પખવાડિયા નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો સાથે સાથે આજના દિવસે સામુહિક વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. માનનીય વ