રાપર: મેવાસા પાટિયા થી માણાબા રસ્તાની હાલત ખખડધજ,આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખે વિવિધ આક્ષેપો કર્યા. #jansamasya
Rapar, Kutch | Aug 25, 2025
મેવાસા પાટિયા થી લઈ માણાબા સુધીનો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ ઉપર હાઇવે પટ્ટીના મેવાસા...