કેશોદના બસ સ્ટેશન રોડ ઉપર રાત્રિના સમયે મોબાઇલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી જેમાં લાખો રૂપિયાનો મોબાઈલ રોકડ ની ચોરી થઈ હતી ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે બિહારની ચદર ગેંગના બીઆરઓપીની પોલીસે ધરપકડ કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી