ખંભાળિયા: ખેડૂતોની મંજુરી વિના વીજપોલ ખોદકામનો પ્રયાસ જુના તથિયા ગામલોકોમાં રોષ કલેકટરને આવેદન પત્ર આપ્યું
Khambhalia, Devbhoomi Dwarka | Sep 2, 2025
જુના તથિયા ગામમાં ખેડૂતોની મંજુરી લીધા વિના પ્રાઇવેટ કંપની દ્વારા વીજપોલ ખોળવાની કાર્યવાહી શરૂ થતા ગામલોકોએ વિરોધ...