નડિયાદ: દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ ખેડા જિલ્લા પોલીસ સતર્ક, જિલ્લામાં તમામ ચેકપોસ્ટ પર પોલીસનું ચેકિંગ હાથ ધરાયુ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાના પગલી ખેડા જિલ્લા પોલીસે સોમવારે રાત્રે જ સમગ્ર જિલ્લામાં છગન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા રાત્રી પેટ્રોલિંગ સક્રિય કરવામાં આવ્યું છે પોલીસે જિલ્લાના તમામ મહત્વના વિસ્તારો હાઇવે ગીફ્ટ હાઉસ અને હોટલો સહિતની સંવેદનશીલ જગ્યા ઉપર ઝીનવટ ભર્યું ચેકિંગ હાથ ધર્યું છે.