સસરા સાથે ચડભડ થતા સાંજે 5:00 વાગ્યાની આસપાસ મવડી નજીકની શ્રીનાથજી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી છે. બનાવ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ પૂર્વ: રાજકોટ દક્ષિણ: સસરા સાથે ચડભડ થતા શ્રીનાથજી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય પરિણીતાનો આપઘાત,એક વર્ષીય પુત્રી માં વિહોણી, પરિવારમાં કલ્પાન્ત - Rajkot East News