ઠાસરા: કડાણા પાનમ અને વણાકબોરી ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર અને સાબરમતી નદીના જળસ્તર વધ્યા, નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા
Thasra, Kheda | Sep 6, 2025
ઉપરવાસમાં ભારે વરસાદ અને કડાણા, પાનમ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ખેડા જિલ્લામાંથી પસાર થતી મહી અને સાબરમતી...