ઠાસરા: જૂની રખીયાલ બસ સ્ટેન્ડ પાસે બે દ્વિચક્રી વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ
Thasra, Kheda | Aug 11, 2025
ઠાસરાના જૂની રખિયાલ ગામના બસ સ્ટેન્ડ પાસે બે મોપેડ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બેંકના સેવક મોપેડ ચાલકને કપાળના...