પેટલાદ રણછોડજી મંદિર ખાતે kHRS તથાસ્તુ ફાઉન્ડેશન દ્વારા વસ્ત્રદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.દિવાળી પર્વને લઈને તથાસ્તુ ફાઉન્ડેશન દ્વારા 46 જેટલા બાળકોને મીઠાઈ તેમજ વસ્ત્રદાન કરવામાં આવ્યું પ્રેરણા સ્વરૂપે રણછોડજી મંદિરના મહંત વાસુદેવજી મહારાજ તેમજ હેમંતભાઈ પંડ્યા તેમ જ પેટલાદ શહેરના આગેવાનો તેમજ તથાસ્તુ ફાઉન્ડેશનના વોલેન્ટિયર ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.