મહુવા: LCB અને મહુવા ટાઉન પોલીસની સંયુક્ત કામગીરી, 5 આરોપીઓ જેલભેગા
*ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ તથા માથાભારે ઇસમ સહિત કુલ-૫ (પાંચ) ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી ગુજરાત રાજયની અલગ-અલગ જેલ ખાતે મોકલી આપતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા ટાઉન પોલીસ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્