અંજાર: ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા બન્યા મોરબી-રાજકોટના સહ-પ્રભારી
Anjar, Kutch | Nov 1, 2025 કચ્છ અંજારના ધારાસભ્ય અને મંત્રી ત્રિકમભાઈ છાંગાને મોરબી અને રાજકોટ જિલ્લાના સહ-પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીએ છે કે આ નિમણૂકોથી રાજ્યના વિકાસ કાર્યોને ગતિ મળશે.