સોજીત્રા: મુખ્ય બજાર સહીત વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રા યોજાઈ,આગેવાનો જોડાયા
Sojitra, Anand | Nov 4, 2025 સોજીત્રા શહેરમાં મુખ્ય બજાર સહિત વિવિધ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રા યોજાઇ હતી. સોજીત્રા શહેર ઉમેશભાઈ મકવાણા, પ્રમુખ તાલુકા પ્રમુખ દીપેશભાઈ મહિડા,હાજી અબ્દુલભાઈ( પુવૅ પ્રદેશ ડેલીગેટ),વહોરા મહેબુબભાઈ (સોજીત્રા શહેર પુવૅ કાઉન્સિલર),અરવિંદભાઈ (ડેલીગેટ મગરોલ),ઈમરાનભાઈ (પુવૅ કાઉન્સિલર)