જોડિયા: બાલાચડી બીચ ખાતે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરાયું, અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોડીયા તાલુકાના બાલાચડી ગામે બીચ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાના અધિકારી, બાલાચડી સૈનિક સ્કૂલના શિક્ષક તથા બાળકો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક સડભાગી થયા હતા.