તાલુકાના એક ગામની યુવતીએ પ્રેમલગ્ન કરતા પરિવારજનોએ યુવતીનું અપહરણ કર્યાનો વિડિઓ વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Oct 21, 2025
પાલનપુર તાલુકાના યુવતીએ પ્રેમ લગ્ન કરી લેતા યુવતીના પતિ પાસેથી યુવતીના પરિવારજનોએ યુવતીનું અપહરણ કર્યા હોવાનો વિડીયો આજે મંગળવારે 11:00 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થયો