અમદાવાદ શહેર: AMC ની મળી સંકલન સમીતીની બેઠક ,પાલડીમાં અશાંતધારા મુદ્દે MLA અમિત શાહની રજૂઆત
આજે શનિવારે બપોરે 4 વાગ્યાની આસપાસ AMCની સંકલન સમિતિની બેઠક મળી હતી.જે બેઠકમાં એલીસબ્રિજના MLA અમિત શાહે રજૂઆત કરી હતી.પાલડીમાં અશાંતધારા હેઠળ ડીમોલીશન મુદ્દે રજૂઆત.ખાનપુર, ભુદરપુરામાં નોનવેજ લારીઓ હટાવવા રજૂઆત.જીવરાજ મહેતા હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસની કરી માંગ.