ડીસા ઉતર પોલીસે હત્યાના આરોપીને વિઠોદરથી ઝડપી પાડી ડીવાયએસપી કુનાર સિંહ પરમારે કચેરી ખાતે આપી પ્રતિક્રિયા
Deesa City, Banas Kantha | Sep 14, 2025
ડીસા રીજમેન્ટ વિસ્તારમાં થયેલ યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી લેવાયો.આજરોજ 14.9.2025 ના રોજ 7 વાગે ડીસા ડીવાયએસપી કુનાલસિંહ પરમારે કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી રીજમેન્ટ વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો અને આરોપીને વિઠોદર મુકામેથી ઝડપી લેવાયાં મિત્રએ મિત્રની ગેસનો સિલિન્ડર મારતાં હત્યા કરાઈ હોવાનું આરોપીએ કબુલાત કરાઈ.