સિહોર: ગઈકાલે સિહોર શાક માર્કેટ પાસે વૃદ્ધાને છરીની અણીએ લૂંટ કરેલી લૂંટના ગુના નો ભેદ ઉકેલાયો ગણતરીની કલાકોમાં
Sihor, Bhavnagar | Aug 8, 2025
શિહોર ગઈકાલે વૃદ્ધા ના ગળે છરી રાખી સોનાના દાગીનાની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયેલા આરોપીને ગણતરીની...